lohananewsdeesa

Search
Close this search box.

Follow Us:

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Weather Forecast: ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં કડકડથી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં 2 દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે પંજાબ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં તથા બિહારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારતમાં આગામી 48 કલાક કાતિલ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશા ઉત્તર ભાગમાં કોલ્ડ વેવની અસર છએ અને હજુ તે યથવાત રહેશે. આ સાથે ઉત્તર પશ્ચિમમાં કોલ્ડ વેવની અસર ઓછી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં પારો ઊંચકાતા ઠંડીમાં રાહત, ત્રણ દિવસ બાદ ફરી વધશે ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં આગામી બે દિવસ કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. આ સાથે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજસ્થાન અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કડાકા સાથે ઠંડી પડી રહી છે અને તાપમાન ઘટીને ઘણું નીચે પહોંચી ગયું છે, ચુરુમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 0.0 ડિગ્રી સેલ્સિયસ પર અને પિલાનીમાં 0.6 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું.

” isDesktop=”true” id=”1316352″ >

ધૂમ્મસના કારણે જનજીવન અસ્તવ્યવસ્થ થયું છે, પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ધૂમ્મસના લીધે 480 ટ્રેનના ટાઇમટેબલ પર અસર પડી છે, જ્યારે 335 ટ્રેનો મોડી ચાલી રહી છે, 88 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, 31 ટ્રેનોનો રૂટ બદલ્યો છે અને 33 ટ્રેનોનો રૂટ શરુ થાય તે પહેલા જ અટકાવી દેવાની જરુરી પડી છે.

ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનો ફરી ચમકારો અનુભવાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

First published:

Tags: Cold Wave, Delhi News, Weather forecast, Weather Updates

Source link

lohananewsdeesa
Author: lohananewsdeesa

Spread the love

यह भी पढ़ें

જીવનદર્શન મંગળવાર તારીખ 15-8-2023 ટેંટોડા ગૌશાળામાં બિમાર ગૌમાતાઓની હોસ્પિટલ નિર્માણ હેતુ અકલ્પનીય સફળતા પામેલ હરિદ્વારની શ્રી ભાગવતકથા તેમજ શ્રી ગૌરામકથા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ડીસા જલારામ મંદિર સમગ્ર ઉતર ગુજરાતનું એક દર્શનીય સેવાધામ બનેલ છે.ભોજનસેવા,આરોગ્ય સેવા ઉપરાંત પૂર,ભૂકંપ,કોરોના જેવી આપતિઓમાં ડીસા જલારામ મંદિર દ્રારા પરોપકારી પ્રવૃતિઓ નિરંતર ચાલુ જ રહે છે.છેલ્લા પાંચ વર્ષથી દર ગુરૂવારે ભજનના માધ્યમથી હિંદુ જાગૃતિ તેમજ ગૌસેવાનું અમૂલ્ય કામ કરનાર શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા અત્યાર સુધીમાં 25 જેટલી ગૌશાળાઓમાં ગૌમાતાઓના પોષણ માટે ઘાસ પેટે અંદાજે 65 લાખ રૂપિયા જેટલી રકમ અપાઈ ચૂકી છે.ઘણા વર્ષોથી કાર્યરત એવા શ્રી સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્રારા પણ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થાય છે.આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તારીખ 1-8-2023 મંગળવારથી તારીખ 7-8-2023 સોમવાર સુધી પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજના વ્યાસાસને દિવસે શ્રી ભાગવતકથા તેમજ પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીના વ્યાસાસને રાત્રે શ્રી ગૌરામકથાનું દિવ્ય તેમજ પવિત્ર આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર આશ્રમ,ભૂપતવાલા,હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું.કોઈક એવી શુકનિયાળ ઘડીએ ગૌસેવા હેતુ કથા કરવાનો શુભ વિચાર આયોજકોને આવ્યો અને આ વિચારને અદભૂત,અદ્રિતિય,અકલ્પનીય,અજોડ સફળતા પણ મળી. તારીખ 24-2-2023 ના રોજ પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગવાનભાઈ બંધુ તેમજ મહેશભાઈ ઉડેચાએ હરિદ્વાર જઈ શ્રી સ્વામિનારાયણ મંદિર આશ્રમની મુલાકાત લઈ પ્રાથમિક ભૂમિકા તૈયાર કરી.માર્ચ-2023 થી રેલ્વેની આવન-જાવન ટિકિટોનું બુકિંગ શરૂ થયું.200 યાત્રિકોને લઈ જવાના આયોજન સામે 252 યાત્રાળુઓનાં નામ નોંધાયાં જે કથા વખતે 270 આસપાસ થયાં.તારીખ 13-5-2023 ના રોજ સમગ્ર અવસરને આખરી ઓપ આપવા પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,પ્રકાશભાઈ રામપ્રસાદભાઈ ઠકકર,દીલીપભાઈ રતાણી સહિત સૌએ હરિદ્વાર જઈ રહેઠાણ,ભોજન,મંડપ,સાઉન્ડ,કથા ડોમ વિગેરેની સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચા તેમજ નિરિક્ષણ કરી કોઈ પણ યાત્રિકને રજભાર તકલીફ ના પડે તેનો રોડમેપ બનાવ્યો.શશીકાંતભાઈ ડી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,નરેશભાઈ ડી.આચાર્ય,ભરતભાઈ ભાવિક,મણીભાઈપટેલ-શેઠ,પિયુષભાઈ આચાર્ય,મહેશભાઈ જીવરાજભાઈ પોપટ,,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ ચોકસી જેવા મિત્રોનાં સૂચનો અને સહકાર મળ્યો.કનુભાઈ કે.આચાર્ય,શારદાબેનઆચાર્ય,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,વિષ્ણુદાન ગઢવી,સુખરાજભાઈ સોની,અમરતભાઈ દેસાઈ,મોતીલાલ જાટ,ઈશ્ર્વરભાઈ દેસાઈ,કમલેશભાઈ માધુ,મુકેશભાઈ સોની-સપ્રેડા,નવીનભાઈ સોની-થરાદ,રામભાઈ રાજપૂત,નરપતજી રાવ,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ ઠકકર,મહેશભાઈ રાયચંદભાઈ ઠકકર,અશોકભાઈ બાલાજી,હિરેનકુમાર રાચ્છ,ડો.જગદીશભાઈ કે.ઠકકર, કમલેશભાઈ ભોજરાજભાઈ ઠકકર,નરેશભાઈ ઉડેચા,સુભાષભાઈ ઠકકર જૂના ડીસા,ભગીરથભાઈ સુથાર,ધાનભારતીજી,વિનોદભાઈગોહિલ,મહાદેવભાઈ પટેલ,ચોથાભાઈ આલ,ગોવાભાઈ રબારી,ભરતભાઈ ગોકલાણી,તારાચંદભાઈ લાલાર,હસુભાઈ થરા,ભવાનભાઈ,હીરાલાલ,ચંપકભાઈ દવે,રોહિતભાઈ પટેલ,પ્રેમસિંહ,કેસરસિંહ,સુરેશભાઈ વાલેવડાવાળા,વિષ્ણુભાઈ ચતુરલાલ ઠકકર,રમેશભાઈ કચરાણી,વસંતભાઈ નટવરલાલ ઠકકર,કરસનભાઈ ગજ્જર,સંડેર ગ્રુપ,ડો.જીતેન્દ્રભારથી ગોસ્વામી જેવા અનેક સહયોગીઓની હૂંફ મળી.જયોતિબેન આર.ઠકકર,શિલ્પાબેન,ભારતીબેન જે.,મીનાબેન,બીનાબેન,ફાલ્ગુનીબેન ,અરૂણાબેન,ભારતીબેન દિયોદર,સરોજબેન,રવિનાબેન,જ્યોતિબેન વી.,વર્ષાબેન,પીન્કીબેન,ભારતીબેન આચાર્ય,પલ્લવીબેન,જયશ્રીબેન તેમજ નીતાબેન રાચ્છ,પૂર્ણિમાબેન પટેલ,કપીલાબેન બ્રહ્મભટ્ટ,રેખાબેન,ગીતાબેન પરમાર,જ્યોત્સ્નાબેન પટેલ,ઈન્દિરાબેન મેવાડા,મીતલબેન,લીલાબેન જેવી ઉત્સાહી બહેનો તેમજ મૈત્રી,જાનકી,ૠત્વી,ઉર્વશી,રીપલ,કૃપા,આયુષી,અમીષા,અદિતિ,રાજવી,શ્ર્લોકા,ખુશ્બુ જેવી દીકરીઓનો વિશિષ્ટ સહકાર મળ્યો.બેઉ કથાઓમાં સરસ મજાનું સાજીંદા ગ્રુપ અને તેમાંયે શ્રી જયરામભાઈ સાધુની ગાયકીએ આગવો રંગ રાખ્યો.કથામાં જોડાયેલ 270 વ્યકિતઓમાંથી બધા જ હકારાત્મક,રચનાત્મક અને સકારાત્મક મળ્યા. કથામાં એક પણ વ્યકિત ટીકા કરવાવાળી,રિસ ચડાવવાવાળી,અહંકારી,કજિયાવાળી કે નફરત કરવાવાળી નહોતી એ કથાની ખૂબ જ મોટી ફલશ્રુતિ હતી. કથા દરમિયાન ટેટોડાથી પૂજ્ય રામરતનજી મહારાજ સહિત વિવિધ સંતોએ પધારી અનહદ રાજીપો વ્યક્ત કરી અઢળક આશીર્વાદ આપ્યા.ટેંટોડા શ્રી રાજારામ ગૌધામમાં રૂપિયા દોઢ કરોડના ખર્ચે ગૌમાતાઓ માટે હોસ્પિટલ બનાવવાના શુભ વિચારને સૌએ સહર્ષ વધાવી,યથાશકિત યોગદાન નોંધાવી અનહદ આનંદ વ્યક્ત કર્યો.કથા દરમિયાન આવતાં અલગ અલગ પાત્રોની અતિ સુંદર વેશભૂષા હિંમતનગરના જયંતિભાઈ સુખડીયા તેમજ રાધાબેન સુખડીયાએ સરસ રીતે કરી હતી.કથામાં મોટી ઉંમરના વડીલોએ જોડાઈ આનંદ લૂંટયો.મહેશભાઈ ઉડેચાના નેતૃત્વમાં ખૂબ જ સારી ભોજન વ્યવસ્થા હોઈ એક પણ વ્યકિત બિમાર ના પડી.અનેક મિત્રોએ ૠષિકેષ,દહેરાદૂન,મસૂરી,નીલક

टॉप स्टोरीज